Zaverchand meghani biography templates

&#;ઝવેરચંદ મેઘાણી કાવ્યસંગ્રહ&#; PDF Quick download link is given at the bottom of this article. You can see the PDF demo, size of the PDF, page numbers, and direct download Free PDF of &#;Zaverchand Meghani Poems&#; using the download button.

ઝવેરચંદ મેઘાણી ના ચારણ સાહિત્ય &#; Zaverchand Meghani Literature PDF Free Download

ચારણી સાહિત્ય અને કાવ્યો

સારઠને જેમ રાજસ્થાની ચારણા પાતાનુ પિયર કહે છે, તેમ સારઠના ચારણી સાહિત્યનુ પિયર રાજસ્થાની લાંમાં વીરકાવ્યા ચારણી સાહિત્ય ગણાય.

ડિંગળ–કવિતાની પ્રોટી સારડે રાજસ્થાન પાસેથી જ અપનાવી છે. વિદ્વત્તા પણ તેમની જ અહીં સ્વીકારાઇ છે. એટલે પહેલાં તે આપણે રાજસ્થાની ચારણી સાહિત્યના ઊડતા પરિચય કરી લેવા રહે છે.

ત્યાંના વિવેચકાએ રાજસ્થાની ચારણીસાહિ ૫ના બે વિભાગો પાડેલ છે. એક ડિંગળ સાહિત્ય, બીજું સાધારણ એલીનુ સાહિત્ય.

ડિંગળમાં (૧) વીર–પ્રશસ્તિનાં સુદી કાવ્યા, (૨) પુરાણા શાસ્ત્રોને આધારે રચાયેલાં પ્રભુલીલાનાં તેમ જ ભક્તિનાં આખ્યાન કાવ્યા, અને નાનાં નાનાં બિરદાવણુ ‘ગીતા’ ( જે વસ્તુતઃ ગેય ગીતા નથી તે સ્પષ્ટીકરણ આગળ કર્યું&#; છે.)

આ વીર–પ્રશસ્તિનાં તેમજ પ્રભુવિષયક દીર્ધકાગ્યેા ( મહાકાગ્યે કહી શકીએ ? ) માં એની ગુણવત્તા માટે સુવિખ્યાત આટલાં છે—

શ્રીધર કૃત રણમલ્લ છંદ; રચનાકાળ સંવત ૧૯૫૪ આસ પાસને. જેમાં ડરના રાડેડ રાણા રણમલે પાટણના સુબેદાર જફર

પ્રતિભાવો
COMMENTS


 Email


Nisha vadher
અમારે ઘર હતા વ્હાલા હતા આ કવિતા કઈ બૂક માં છે? Please informer me ,અને અરધી સદી ની વાંચન યાત્રા માં પુરી કવિતા છે? કે કેટલીક કડી આપી છે?

પાર્થ ભાલચંદ્ર કીકાણી
મુ.શ્રી અશોકભાઈ,
ઘણાં સમયથી આપની સાથે સંપર્ક કરવાનો મનસૂબો સેવી રહ્યો છું. પણ કઈ રીતે આપ સાથે વાત કરવી તે અન્વયે કાંઇક અસમંજસમાં છું. થોડા સમયમાં જ આ આશા ફળશે તેની જાણે પ્રતીતિ છે.
મેં ઈન્ટરનેટ ફેંદયું પણ ભાળ મેળવી શક્યો નથી. કુશળ હશો તેવી પ્રાર્થના સાથે આપને મારા પ્રણામ નિવેદિત કરું છું.
લિ. પાર્થના વંદન.


VISHAL PARMAR
Hello Namaste,

Aapni website meghanicom khub saras chhe pn hal bandh chhehu ek software engineer chhu ane meghani ji no fan chhujo aapne technical samasya hoy to hu free ma solve kri aapis je maru saubhagya hashe..e mate aap mane mail kri shako chho

dhanyawad.

રંજન મસુરેકર
બહુ જ સુંદર કામ કર્યું છે. મેઘાણીના પ્રશંસકો માટે અમુલ્ય ખજાનો છે.

મણીભાઇ છેડા
સઆદર પ્રણામ
દુધવાળો આવે આ કવિતા અને જ્યારે ૫૦ વર્ષ પહેલા શાળામાં ભણતા ત્યારે અમારા અભ્યાસક્રમમાં હતી. અને અમારા ગુરૂજી પંડ્યા સરે આ કવિતા સવિસ્તર સમજાવી અને આ કવિતાના અંતમાં આવેલ કરૂણરસની વાત પણ કહી ઘણા વખતથી આ કવિતા રેકોર્ડ કરવાની ઇચ્છા હતી પણ મળતી નહોતી આજે અનાયસે આપની વેબસાઈટ ઉપર મળી ગઈ ખુબ ખુબ

ઝવેરચંદ મેઘાણી

કવિ, નવલકથાકાર, વાર્તાકાર, લોકસાહિત્યના સંશોધક-સંપાદક, વિવેચક, અનુવાદક

ઝવેરચંદ મેઘાણીનો પરિચય

  • ઉપનામ -વિલાપી, વિરાટ, શાણો, સાહિત્યયાત્રી, દ.સ.ણી.
  • જન્મ -
    28 ઑગસ્ટ
  • અવસાન -
    09 માર્ચ

ઝવેરચંદ મેઘાણીનો જન્મ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ગામમાં થયો હતો અને તેમનું મૂળ વતન અમરેલી જિલ્લાનું બગસરા ગામ હતું. પોલીસમાં હોવાના કારણે તેમના પિતાની સતત બદલીઓ થયા કરતી, તેથી બાળ મેઘાણીને સ

Jhaverchand Meghani

Jhaverchand or Zaverchand Kalidas Meghani (()28 August – ()9 March ) was an Indian poet, writer, social reformer and freedom fighter. He is a well-known name in the field of Gujarati literature. He was born in Chotila where the Government College has been renamed for this literary figure as Raashtreeya Shaayar Zaverchand Meghani College, Chotila.[1]Mahatma Gandhi spontaneously gave him the title of Raashtreeya Shaayar (National Poet).[2] Besides this he received many awards like Ranjitram Suvarna Chandrak and Mahida Paaritoshik in literature. He authored more than books. His first book was a translation work of Rabindranath Tagore's called Kathaa-u-Kaahinee titled Kurbani Ni Katha (Stories of martyrdom) which was first published in He contributed widely to Gujarati folk literature. He went from village to village in search of folk-lores and published them in various volumes of Saurashtra Ni Rasdhar.[3] He was also the Editor of Phulchhab Newspaper of Janmabhoomi group (which is being published till date from Rajkot).

A sample of his collection of folk tales from Saurashtra has recently been published in English


Biographies you may also like

Karabo ntshweng biography template Learn what biography templates are, discover what to include in a biography and review a few biography templates and examples to inspire you to create g: karabo ntshweng.

Chief justice of nigeria biography templates The chief justice of Nigeria or CJN is the head of the judicial arm of the government of Nigeria, and presides over the country's Supreme Court and the National Judicial Council. The current chief justice is Kudirat Kekere-Ekun who was appointed on 22 August She was appointed acting chief justice of the See more.

Inder chahal biography template Born on December 12, , in India, Inder Chahal discovered his passion for music at a young age. He launched his career as a singer in and quickly gained recognition for his soulful Missing: template.

Trevor midgley biography template You can make use of the personal biography template offered by this site to easily and in a more convenient way generate your own biography without missing out on the important details. We Missing: trevor midgley.

Dayal nihalani biography template Biography PowerPoint Template and Google Slides Theme for Presentation. Want to present information about someone’s life journey, achievements, or profile? Use the Simple Biography Missing: dayal nihalani.

Deala no deala rishi biography templates Learning how to create a compelling biography helps you write one that grabs people's attention. In this article, we define what a biography template is, explain what to .

Dutty boukman biography template Dutty Boukman was a self-educated slave born in the region of Senegambia (present-day Senegal and Gambia), transported to Jamaica. He was sold to a French plantation owner in Haiti and placed as a commandeur (slave driver), and later became a coach g: template.

John napier mathematician biography project The Scottish mathematician John Napier () discovered logarithms and effectively introduced the modern notation of decimal fractions. John Napier, or Neper, the son .